નાગેશ્રીની સગીરાને ગામનો જ યુવક ભગાડી ગયો હતો જેને લઈ તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત મુજબ, લાલજીભાઇ કાનાભાઇ બાંભણીયા નામનો યુવક તેમની દીકરીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો.