અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી નશામાં ધૂત થઈને ફરતા ૧૯ ઈસમોનો ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જાફરાબાદ બસ સ્ટેશન પાસેથી ૨ લીટર તથા તાલડા ગામેતી ૩ લીટર મળી કુલ ૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.