ભારત – રશિયા ‘ટુ પ્લસ ર્ટુ રક્ષા અને વિદેશ મંત્રીસ્તરીય સંવાદનું પહેલું સંસ્કરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્યાદિમીર પુતિન એક શિખર બેઠકની સાથે આયોજિત કરી શકે છે. જે ૬ ડિસેમ્બરે થવાની શક્યતા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જોણકારી આપી છે.
તેમેણે કહ્યું કે બન્ને પક્ષ મુખ્ય રુપથી સમેય સંબંધી મુદ્દાના કારણે શિખર સંમેલનના સમેયે ‘ટુ પ્લસ ર્ટુ વાર્તા આયોજિક કરવા પર વિચાર કરી રહ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના રશિયા સમેકક્ષ સર્ગેઈ લાવરોવ અને સર્ગેઈ શોયગુની સાથે વાતચીત કરવાના હતા.
જયશંકર અને સિંહને નવેમ્બરના છેલ્લા અઠવાડિયે મોસ્કોનો પ્રવાસ કરવાનો હતો. પરંતુ ૨૯ નવેમ્બરથી શરુ થનારા સંસદના શીતકાલીન સત્રના કારણે કાર્યક્રમેમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. બન્ને મંત્રિતઓના આ મેહિનાના અંતમાં આ ડિસેમ્બરની શરુઆતમાં અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લીનકન અને રક્ષા મંત્રી લોયડ ઔસ્ટીનની સાથે ભારત- અમેરિકા ‘ટુ પ્લસ ર્ટુ વાર્તા માટે વોશિંગ્ટનનો પ્રવાસ કરે તેવી શક્યતા છે પરંતુ સૂત્રોનું કહેવું છે કે વાતચીતને હાલ જોન્યુઆરી સુધી ટાળવાની શક્યતા છે. ૬ ડિસેમ્બરે પુતિનની મોદી સાથે દ્વિપક્ષીય શિખર વાર્તા માટે ભારત આવવાની શક્યતા છે. શિખર સંમેલનથી બે દેશોની વચ્ચે રક્ષા, વ્યાપાર તથા ઉર્ઝાના ક્ષેત્રમાં સંબંધોને વધુ વેગ મેળવાની આશા છે.