ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ૨૪૯મો ઐતિહાસિક ઉર્ષનો મેળો શાનદાર ઉજવણી માટે તૈયાર છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે, આ લોકમેળાના ગ્રાઉન્ડ માટે ૧૦ લાખથી વધુનું એક ટેન્ડર ભરાઈ જતાં ઉર્ષ મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઇમરાન શમા ગ્રુપ દ્વારા મનોરંજન લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.