ધારીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સ-રે ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર એન. ભુવા વયમર્યાદાને કારણે નિવૃત થતા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે કર્મચારીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.