ધારી વકીલ મંડળના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં પ્રમુખ તરીકે વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ સલીમભાઈ જામ, સેક્રેટરી રવિભાઈ જાષી અને ખજાનચી તરીકે ભાવિશાબેન મહેતાની વરણી કરાઈ છે.