હિમખિમડી પરા વિસ્તારના રહેવાસી મગનભાઈ પ્રેમજીભાઈ થળેસાએ આપઘાત કરી મોત વ્હાલું કર્યું
પોલીસ સ્ટેશન આવી છત પર ચડી આત્મ હત્યાં કરવાનું કારણ જાણવા પોલીસની કવાયત
માથાના ભાગે ગંભીર ઇજા થતા PCR. વાનમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો
ધારી હોસ્પિટલમા ચાલુ સરવાર દરમ્યાન મગનભાઈ નું મોત નીપજ્યું.
સમગ્ર ઘટના અંગે પરિવારજનોના નિવેદન લીધા બાદ સાચું કારણ બહાર આવશે.