ધારી પીજીવીસીએલ દ્વારા પીજીવીસીએલ અને પ્રવાસન સ્થળ માટે રાજય સરકારની યોજનાના ભાગરૂપે ઓવરહેડ ઈલેકટ્રીક લાઈનને અંડર ગ્રાઉન્ડ કેબલ કરવા માટે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ તકે પીજીવીસીએલના નાયબ ઈજનેર જે.એલ.સાંગાણી, એ.એ.વાળા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.