ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારો બીએપીએસ મંદિર ખાતે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ભાજપ પ્રેરિત પેનલને કોઠારી સ્વામીએ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાવી વિજય આશીર્વાદ આપ્યા હતા.