અમરેલી જીલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરાયા હતા. વેપારી અગ્રણી અને એગ્રો એસોસિએશન ધારીના પ્રમુખ વિનુભાઈ કાથરોટીયાએ ધારી ખાતે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. અને ધારી તાલુકામાં મતદાન બાબતે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.