ધારીમાં લાઇબ્રેરી ચોક તેમજ જૂના બસ સ્ટેન્ડ પાસેથી મુખ્યમાર્ગ પસાર થતો હોવાથી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બાયપાસ રોડની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. જેથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો થાય તેવું જનતા ઇચ્છી રહી છે.