અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા એસટી ડેપો ખાતે છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. છાશ કેન્દ્રની શરૂઆત થતા મુસાફરોએ છાશનું સેવન કરી પોતાની જઠરાગ્નિ ઠારી હતી.