ધારીના સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી આજે આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ૧૮૬થી કરતાં પણ વધારે લોકોએ લીધો હતો. જેમાં શાંતાબા મેડિકલ કોલેજના ડોક્ટરો દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવી હતી.