ધારીના સરસીયા રોડ પર અચાનક જ આગ ફાટી નીકળતા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ ઠારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગ કેમ લાગી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.