ધારી તાલુકાના મોણવેલ ગામે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી ખાતે કરવામાં આવેલી પોષણ માસની ઉજવણીમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સરોજબેન દેવમુરારી, સરપંચ, આંગણવાડી વર્કરો સહિતનાઓ હાજર રહ્યાં હતા.