ભાડેર ખાતે નલ સે જલ ( જલ જીવન મિશન કાર્યક્રમ) અંતર્ગત પાણી પુરવઠાની યોજનામાં ઉંચી ટાંકી અને ભૂગર્ભ ટાંકીના કામોનું લોકાર્પણ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કર્યુ હતું.
આ તકે ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ હિરપરા, ખોડાભાઈ ભુવા, કિશોરભાઈ વાળા, સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, મહાનુભાવો સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.