ધારી તાલુકાના ક્રાંગસા ગામે માતાજીનો નવરંગો માંડવો યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કાકડીયા, ખોડાભાઇ ભુવા, ભયલુભાઇ વાળા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.