ધારીના પ્રેમપરા અલખધામ આશ્રમ ખાતે શ્રી રામદેવ ભક્તિ માનસ કથાનું આયોજન કરાયું છે. આ કથામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, બગસરા તાલુકા ભાજપ
આભાર – નિહારીકા રવિયા પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ખોડાભાઈ ભુવા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, ધારી માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, ભાજપ અગ્રણી જીતુભાઈ પાઘડાળ, પરેશભાઈ પટ્ટણી, પ્રવીણભાઈ દાફડા, ડી.કે. પટોળિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.










































