ધારી પટેલવાડી ખાતે મન મંદિર સ્કૂલ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરથી ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તેમજ પરિવારો રાસ ગરબામાં જોડાયા હતા. ૧ થી ૫ આવેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.