સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે ભોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઉપસ્થિતિમાં ટિફિન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા, પુનાભાઈ ગજેરા, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, શરદભાઈ ગૌદાની, લાલભાઈ મોર, રાહુલભાઈ રાદડિયા, લલિતભાઈ બાલધા, વિજયભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ.શરદભાઈ પંડ્‌યા, જીવણભાઈ વેકરિયા, મહામંત્રી ચેતનભાઈ માલાણી, નીતિનભાઈ નગદિયા, ભનુભાઈ ડાભી, જિજ્ઞેશભાઈ સાવજ, ગૌતમભાઈ વિંછીયા ,મુકેશભાઈ મહીડા, જીતુભાઈ કાછડીયા.પરાગભાઈ ત્રીવેદી, વિજયસિંહ વાઘેલા,પ્રવીણભાઈ કોટીલા.તેમજ શહેર-તાલુકા-જિલ્લા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.