સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદના મણીનગર ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.