ધર્મ શબ્દ જ સાંભળતા કેટલા યુવાનોના મનમાં એક જ છાપ ઉપસી આવે છે કે ; ધર્મ એટલે માત્ર ઈશ્વરની પૂજા કરવી. પરંતુ વાસ્તવિકતામાં માત્ર ઈશ્વરની પૂજા કરવી એ ધર્મ નથી. જી.. હા, ઈશ્વરને યાદ કરવા અને તેનો નિત્ય આભાર વ્યક્ત કરવો અત્યંત જરૂરી છે. પરંતુ આજે ભારતના નવયુવાનોમાં ધર્મ વિષેની સાચી સમજણ કેળવવાની ખૂબ જરૂર છે.
  ઇતિહાસ જુઓ. જ્યારે-જ્યારે આ સુવર્ણ ધરાને કોઈ અધર્મીઓ છંછેડવાની કોશિશ કરે છે ત્યારે-ત્યારે આ અધર્મીઓની સામે એક વિરલ વ્યક્તિત્વ અને ધર્મ રક્ષા માટેનો અવિરત અડગ ધ્વજ ઉત્પન્ન કરી આપણને અર્પણ કર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ કે જ્યાં શાસ્ત્રો ઉપર સવાલ કરવામાં આવતાં ત્યાં શિવાજી મહારાજની વાણી નહિ પરંતુ તલવાર જ જવાબ આપતી.  હિન્દુસ્તાનની સ્ત્રીને વિદેશ લઈ જવામાં આવતી અને ત્યાં તે હિંદની નારીને વહેંચવામાં આવતી. આવા અધર્મીઓ સામે છત્રપતિ શિવાજી મહારાજે સિંહ ગર્જના અને સિંહ સમાન શિકાર કરી આ હિન્દુસ્તાનનું સ્વાભિમાન જાળવી રાખ્યું છે. આ આપણો ધર્મ છે. ભારતમાં યુવાનો આ ધર્મને જયારે સમજશે ત્યારે ભારત ફરીવાર અખંડ હિન્દુસ્તાન બનશે જ.
આ કયો ધર્મ કે જે..,હિન્દુસ્તાનની સ્ત્રીને વહેંચી ધર્મનો ઠેકો લઈ રહ્યો છે?મુસ્લિમ સમાજના અમુક બહેરૂપીયાંઓ જ્યારે આવા ધર્મને પોતાનો ધર્મ બતાવે છે ત્યારે મારી અંદરના રક્તના ટીપે-ટીપા આ ધર્મનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. આ કયો ધર્મ કે, જે હિંસા કરવાને પોતાનો ધર્મ માને છે?  ભારતના ઉર્જાવાન નવયુવાનો હવે પ્રતિકાર કરો. સનાતન ધર્મની સ્થાપનાનો સમય નિકટ આવી રહ્યો છે. ક્ષણ-ભર માટે તમે તમારા હૃદય ઉપર હાથ મૂકી તમારા હૃદયના ધબકારને સાંભળો. અને જુઓ…, આપણા હિન્દુ ધર્મ પર નજર ફેરવો, આપણો હિંદુ ધર્મ એ દરેક સ્ત્રીને લક્ષ્મી, માતા અને દેવી માની પુજવનો આદેશ આપે છે. જ્યારે અધર્મીઓ આ જ સ્ત્રીને બજારમાં વેંચી સ્ત્રીસુખ નો વેપાર કરે છે. આ બંનેમાં સાચો ધર્મ કયો છે? તે તમે જ નક્કી કરો. આપણો સનાતન ધર્મ જીવ દયા અને અહિંસાને માને છે. તેમ જ દરેક જીવમાં આત્માના દર્શન કરાવે છે. જ્યારે અધર્મીઓ હિંસા કરી તે જ જીવનું માંસ ખોરાકમાં સેવન કરવું તેને પોતાનો ધર્મ કહે છે. તમે જ નક્કી કરો સાચો ધર્મ કયો છે?
હે ઉર્જાવાન યુવાનો.., હે અખંડ હિન્દના તેજસ્વી યુવાશક્તીઓ. આ તાજમહેલની પ્રેમની કહાની કરતા પ્રભુ શ્રી રામચંદ્ર મહારાજની ધર્મની સ્થાપના અર્થે અને સ્ત્રીના સન્માન અર્થે બનાવેલ શ્રી રામસેતુ નો અભ્યાસ કરો. આ સાચું શિક્ષણ છે. તાજમહેલની માફક પ્રેમમાં પાગલ બની યુવા શક્તિનો વ્યય કરવા કરતાં તે સર્વેથી ઉપર એવા રાયગઢના કિલ્લાની કહાની જેવા કાર્યોમાં યુવાશક્તિને અર્પણ કરો. અકબર બાદશાહને વાંચવા  કરતા તેમનો કાળ બની સનાતન ધર્મનો અડગ ધ્વજ લહેરાવતા અને અકબરની સમગ્ર સેનાને એક હાથે ધ્રુજાવતા  એ મહારાણા પ્રતાપને વાંચો. અમૂક કહેવાતા ધર્મ બાબાઓ કરતાં વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રને વાંચો. હે નવયુવાનો આ માયકાંગલી જીંદગી કરતા વીરતા પૂર્વક જીવો. આજે આપણો સનાતન ધર્મ ઉપર અધર્મીઓની કાળી નજર છે. માટે શાસ્ત્રની સાથે શસ્ત્ર ધારણ કરો.
એક હાથે ઈશ્વરની માળા કરો છો તો બીજા હાથે શાસ્ત્રની રક્ષા અર્થે શસ્ત્ર પણ ધારણ કરો. જ્યાં-જ્યાં અધર્મ થાય ત્યાં પ્રતિકાર કરો. માત્ર ઈશ્વરને ભજવું એ ધર્મ નથી, ઈશ્વરને ભજવાની સાથે ધર્મની રક્ષા કરવી તે ધર્મ છે. ભગવદ ગીતાનો કહેનાર, મૈયાનો લાલો, રણછોડ પણ રણવિજયી, શાંતિને પ્રાધાન્ય આપનાર શ્રી કૃષ્ણ ભગવાને પણ કુરુક્ષેત્ર જેવા મેદાનમાં મહાભારત યુદ્ધમાં ધર્મ રક્ષા માટે સામેલ થવું પડ્યું હતું. હે યુવાનો એક હાથમાં ભગવતગીતા રાખો તો ભગવદ ગીતાજી ના રક્ષણ અર્થે બીજા હાથમાં શસ્ત્ર પણ ધારણ કરો.
ભારતના નવ-યુવાનો માયકાંગલા અને ઉર્જાવિહીન નહીં પરંતુ તેજસ્વી, શક્તિશાળી,ધર્મજ્ઞાની, ઊર્જાયુક્ત યુવાનો હોવા જોઈએ. ચાલો આપણે સૌ સાથે મળીને આ સાચો સનાતન ધર્મ દરેકને સમજાવીએ. શાસ્ત્રની સાથે શસ્ત્ર અપનાવીએ. અખંડ હિન્દુસ્તાનનું પુનઃ નિર્માણ કરીએ. વંદે માતરમ.