અમરેલી નજીક આવેલા નાના ભંડારીયા ગામે સિંહે ગાયનું મારણ કરતાં પશુપાલકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. અમરેલીના પાદર નજીક સિંહો પહોંચી જતાં ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે.