બાબરાના ધરાઈ બાલમુકુંદ હવેલીએ રાજકોટ સ્ટેટના કુંવરી તેમજ ચિત્તલ રાજવી પરિવારના સભ્યોએ શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. દ્વારકેશ મુખિયાજી દ્વારા રાજવી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.