બાબરા તાલુકાના ધરાઈ ગામે શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા આયોજીત અતિપ્રાચીન ગરબીમાં માતાજીની આરતી તેમજ નાની બાળાઓ દ્વારા રોજ રાત્રી દરમ્યાન અલગ-અલગ પ્રકારના રાસ યોજવામાં આવે છે. માતાજીના ચોથા નોરતા દરમ્યાન મુખ્યાજી ગૌ.વાસી ગુલાબરાય અને જોષી પરિવાર તરફથી તેમની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાસ રમતી નાની બાળોઓને લાણી કરવામાં આવી. તકે શ્રી શક્તિ ગરબી મંડળ તેમજ યુવા ક્રિષ્ના ગ્રૃપ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.