ધારીના દેવળા ગામે રહેતી એક મહિલાએ ભૂલથી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી. ઉષાબેન મનુભાઈ દાફડા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેમને કબજીયાતની તકલીફ હતી. જેથી તેમણે રહેણાંક મકાને ઘરના ટાંકા પર પડેલી કબજીયાતની દવાની બોટલના બદલે તેની બાજુમાં પડેલી અન્ય ઝેરી દવાની બોટલમાંથી થોડી દવા પી લીધી હતી.
ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.એચ.વાળા વધુ તપાસ કરી
રહ્યા છે.