દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વિહારના વસંત એપાર્ટમેન્ટમાં રાત્રે એક મહિલા અને તેની બે દીકરીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માત સહિત દીકરી ત્રણેય રૂમમાં બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. રૂમમાં ત્રણ સગડીઓ સળગી રહી હતી અને નજીકમાં એક ગેસ સિલિન્ડર ખુલ્લું હતું આશંકા અનુસાર મહિલાનો ઈરાદો રૂમમાં આગ લગાડવાનો હતો, પરંતુ તે પહેલા જ તેનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાની આશંકા છે. સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં મોતનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે પોલીસે હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના પતિનું મૃત્યુ ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન થયું હતું. ત્યારથી મહિલા ડિપ્રેશનમાં તબિયત લથડી રહી હતી. †ી મોટે ભાગે પથારીમાં જ રહેતી. આ કારણે તેની સાથે તેની બે દીકરીઓ પણ ડિપ્રેશનમાં હતી. મૃતકોની ઓળખ મંજુ અને તેની બે પુત્રીઓ અંશિકા અને અંકુ તરીકે થઈ છે. લાબાંગાળા થી બીમાર હોવાથી મહિલાએ અંતે મોતને વ્હાલ કર્યુ હતુ
તે જ સમયે, પોલીસ સૂત્રોનું કહેવું છે કે મહિલાનો પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સહાયક તરીકે કામ કરતો હતો. પરિવારે કોરોના રોગચાળા દરમિયાન કેટલાક સંબંધીઓ પાસેથી પૈસા લીધા હતા. પતિના મૃત્યુ બાદ તે પૈસા પરત કરી શકી ન હતી. જેના કારણે ત્રણેય ખૂબ જ પરેશાન હતા.દિલ્હીમાં બીમારથી કંટાળી માતાએ પુત્રીઓને સાથે રાખી આપઘાત કર્યુ જોણો શું છે સમ્રગ મામલો
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વિહારના વસંત એપાર્ટમેન્ટમાં શનિવારે રાત્રે એક મહિલા અને તેની બે દીકરીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માત સહિત દીકરી ત્રણેય રૂમમાં બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. રૂમમાં ત્રણ સગડીઓ સળગી રહી હતી અને નજીકમાં એક ગેસ સિલિન્ડર ખુલ્લું હતું
આશંકા અનુસાર મહિલાનો ઈરાદો રૂમમાં આગ લગાડવાનો હતો, પરંતુ તે પહેલા જ તેનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાની આશંકા છે. સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં મોતનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે પોલીસે હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી
તે જ સમયે, પોલીસ સૂત્રોનું કહેવું છે કે મહિલાનો પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સહાયક તરીકે કામ કરતો હતો. પરિવારે કોરોના રોગચાળા દરમિયાન કેટલાક સંબંધીઓ પાસેથી પૈસા લીધા હતા. પતિના મૃત્યુ બાદ તે પૈસા પરત કરી શકી ન હતી. જેના કારણે ત્રણેય ખૂબ જ પરેશાન હતા.