દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રા.શાળામાં રક્ષાત્મક રસીકરણ અભિયાનની મેગા ડ્રાઈવ યોજાઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન નીચે લાભાર્થીઓને રસીકરણ અંગે માહિતગાર કરાયા હતા.