દામનગર ખાતે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કોંગ્રેસમાં જાડાવા માટે સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ રામજીભાઇ ઇસામલીયા, તાલુકા કોંગી પ્રમુખ આંબાભાઇ કાકડીયા સહિત કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો છે.