દામનગરમાં રહેતી એક યુવતી તેના ઘરે નીચેના રૂમમાં સુવા જાઉં છું તેમ કહી પોતાની મેળે ક્યાંક જતી રહી હતી. આ અંગે પ્રવિણભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી શ્રદ્ધાબેન (ઉ.વ.૨૭) તા.૨૪-૦૪-૨૦૨૪ના રોજ બપોરે અઢીથી ત્રણ વાગ્યા આસપાસ નીચેના રૂમમાં સુવા જાઉં છું તેમ કહીને પોતાની મેળે ક્યાંક જતી રહી હતી.