ઓફિસ દામનગર દ્વારા પીએમ શ્રી દામનગર પ્રાથમિક શાળા નંબર ૧ માં Today’s Awareness, Tomrorow’s Prevention” થીમ ઉપર વીજ સલામતી સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના આશરે ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં એકથી ત્રણ નંબર મેળવનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ પીજીવીસીએલ દામનગરના નાયબ ઇજનેર એમ. એમ. પટેલ, જુનિયર એન્જિનિયર એ. કે. જાદવ, જુનિયર ક્લાર્ક હિતેશભાઈ ઘાટલીયા, નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ, નગરપાલિકાના સદસ્ય સચિનભાઈ બોખા, શાળાના આચાર્ય વિસાણીભાઈ તથા રિપોર્ટર અતુલ શુક્લાના હસ્તે અર્પણ કરાયા હતા.







































