લાઠીના રાભડા ગામે રહેતા વિપુલભાઈ ગોરધનભાઈ પરમાર (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમના કૌટુંબિક ભાઈ કિરીટભાઈ નાનજીભાઈ પરમારે દામનગરમાં કુંભનાથ મંદિર પાસે કિડી-મકોડા મારવાની ઝેરી દવા પીતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.