ધારીના દલખાણીયા ગામની સગીરાને વિસાવદરનો યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ જાહેર કર્યા મુજબ, વિસાવદરનો વિશાલભાઇ હિમતભાઇ ગોહિલ તેમની સગીર પુત્રીને લલચાવી, ફોસલાવી, બદકામના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો.