પાણી પુરવઠા યોજના અંતર્ગત દલખાણીયા- સોઢાપરા- આંબાગાળા પાઇપ લાઇન જોડવા માટેનાં કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ હિરપરા, બીચુભાઈ વાળા, પાણી પુરવઠાના અધિકારીઓ, સરપંચો, ગ્રામજનો અને આગેવાનો
ઉપસ્થિત રહ્યાં હતાં.