બાબરાની થોરખાણ ગ્રામ પંચાયત બિનહરીફ થતા અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. ગ્રામજનોની એકતાને કારણે સરપંચ તરીકે વિવેકભાઈ સાકરીયા સહિત સભ્યોને ગ્રામજનોએ શુભકામના પાઠવી હતી. નવનિયુકત સરપંચે ગામ વિકાસને અગ્રતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.