લાઠીના નાના રાજકોટ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ૨૦૨૪ની તાલુકા કક્ષાની ઉજવણી થશે. આ મિટિંગમાં ચર્ચા વિચારણા કરવા પ્રાંત કચેરી ખાતે મિટિંગ રાખી છે. જેમાં ઉપસ્થિત રહેવા લાઠી મામલતદાર દ્વારા જણાવાયું છે.