અમરેલી નજીક આવેલા પ્રતાપપરામાં અનોખી પરંપરા જાવા મળે છે. ગામના લોકો મતદાન કરવા જતી વખતે દંપતીઓ સાથે નીકળે છે. જેમાં આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા સજાડે ઢોલ-નગારા સાથે મતદાન મથકે પહોચ્યા હતા.