અમરેલી જીલ્લા અનુ.જાતિ કર્મચારી મહામંડળ દ્વારા આયોજીત ડો. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતી અંતર્ગત અમરેલીમાં વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન અંધશાળા ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરકારી કર્મચારી મિત્રો દ્વારા ખુબ સારો આર્થિક સહકાર આપવામાં આવ્યો હતો. અને અને ૭૦ જેટલી શિક્ષણ કીટ પણ દાતા તરફથી અમોને આપવામાં આવેલ હતી. આ તકે નાસ્તો પણ દાતા તરફથી કરવામાં આવ્યો હતો. આયોજક મિત્રો તરફથી શૈક્ષણિક કીટ, આઈસ્ક્રીમ, સોડાની વ્યવસ્થા તમામ બાળકો અને વાલીઓ માટે કરવામાં આવેલ હતી..આ કાર્યક્રમમાં શિક્ષક મિત્રો, આરોગ્ય વિભાગ, ઁય્ફઝ્રન્, કર્મચારી મિત્રો જોડાયેલા હતા.. રજનીભાઈ મકવાણા ,જે પી ભાસ્કર,પ્રિયાંગ દાફડા ,દિનેશભાઇ મહિડા,આનંદભાઈ ચાવડા , મહેશભાઈ દામોદરા ,રિજેશ લેઉવા, શરદભાઈ શ્રીમાળી,નીતિનભાઈ ચાવડા, પ્રવીણભાઈ ડાભી, કૌશિકભાઈ પડાયા,મયુરભાઈ બગડા,રમેશભાઈ સરવૈયા, સંજયભાઈ દાફડા, જયંતિભાઈ પડાયા, મહેન્દ્રભાઈ મકવાણા, ચેતનાબેન બાજક ,ગૌરાંગભાઈ મકવાણા, જગદીશભાઈ ચૌહાણ, પિયુષભાઈ કે. સોંદરવ,અશ્વિનભાઈ ચાવડા, આનંદભાઇ આર.ચાવડા,મહેશભાઈ પી.દામોદરા,ચેતનભાઈ ચાવડા, નયનાબેન પરમાર, રાજુભાઇ સોલંકી,પીયૂષભાઈ બઢીયા, હિમાંશુ બગાડ, પરફેકટ પાવર સોલ્યુશનમાંથી કલ્પેશ દાફડા, ભાવીક પરમાર, રાજેન્દ્રભાઈ ડાભી, હેતલબેન જાદવ, હિંમતભાઈ મકવાણા, અતુલભાઈ બગડા સહિતના હાજર રહ્યાં હતા.










































