ડોળાસા ગામે કારડીયા રાજપૂત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.અખાત્રીજના પાવન પ્રસંગે ડોળાસા ગામની જ ૧પ દિકરીઓ લગ્નગ્રંથીએ જાડાઈ હતી.કારડીયા રાજપૂત સમાજની વાડીના વિશાળ મેદાનમાં આ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમુહલગ્નોત્સવમાં સમાજ શ્રેષ્ઠીઆએ હાજર રહી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.