મૂળ ડોળાસા અને હાલ જૂનાગઢ રહેતા દીપકભાઈ બાલુભાઈ કાનાબારની પુત્રી જેન્સી કાનાબારે કંબોડિયા દેશ ખાતે એશિયાની સૌથી મોટી ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પસંદગી પામી ડોળાસા ગામ તેમજ સમગ્ર રઘુવંશી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. જેન્સી કાનાબાર રમત-ગમત ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે તેવા લોકોએ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે.