કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ગોંદરા ચોક ગરબી મંડળ યોજિત નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગોંદરા ચોક ખાતે નવદુર્ગાની આરાધના સાથે બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ જામી હતી.