બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામે આદપુર રોડ પર આવેલ ડેમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ થતું હોય ત્યારે સરપંચ સહિત ગ્રામપંચાયતના સદસ્યોની હાજરીમાં પુલ સંરક્ષણ દિવાલનો પ્રારંભ કરાયો હતો.