ટીંબી ગામે મોટા માણસા રોડ ઉપર જીયાંશીની બાજુમા જાહેરમાં જુગાર રમતાં ૫ ઈસમો રોકડા ૧૩,૨૭૦ સાથે ઝડપાયા હતા. અલ્પેશભાઈ નાથાભાઈ ભાલાળા, વિજયભાઈ પોપટભાઈ કલસરીયા, ગોકુલભાઈ સીસાભાઈ કલસરીયા, અશ્વિનભાઈ કાળુભાઈ કલસરીયા તથા ભરતભાઈ દિલીપભાઈ હરીયાણી જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૩,૨૭૦ સાથે ઝડપાયા હતા.