જીલ્લાના પ્રભારી મંત્રી ઉષા ઠાકુરે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ગુલામીના સેંકડો વર્ષથી પ્રમાણોને છુપાવીને રાખવામાં આવ્યા હતાં તેમણે કહ્યું કે મજબુત બંધારણ હોવાને કારણે જ સચ્ચાઇ સામે આવી શકી છે.તેમણે કહ્યું કે અમે કાશી વિશ્વનાથ દર્શન માટે જતા હતાં ત્યારે આપણે જાતા હતા કે આટલા મોટી નંદી મહારાજ કંઇ તરફ મોં કરીને બેઠા છે દરેક કોઇ સમજે છે નદી બાબા તે તરફ મોં રાખીને બેસે છે જે તરફ શિવજી બિરાજે છે.તેમણે કહ્યું કે પુરાતત્વવિદો પ્રમાણો અને સર્વે ટીમે એ સિધ્ધ કરી દીધુ છે કે ત્યાં શિવલિગ છે.
મધ્યપ્રદેશના સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઉષા ઠાકુરે ધાર ભોજશાળા વિવાદ પર કહ્યું કે આ મામલો હાલ અદાલતમાં ચાલી રહ્યો છે પરંતુ તાકિદે તેનો ઉકેલ આવી જશે ઉષા ઠાકુર જીલ્લા યોજનાની બેઠકમાં સામેલ થવા અહીં આવ્યા હતાં ઉષા ઠાકુરે જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલ સર્વેના રિપોર્ટને લઇ પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે કેટલાય તત્થો અને પ્રમાણોને સેકડો વર્ષથી ગુલામીમાં કેવી રીતે છુપાવીને રાખ્યા કેવી રીતે દફન કરી દીધા આ તેનું ઉદાહરણ છે.તેમણે કહ્યું કે દેશનું બંધારણ મજબુત છે અને બંધારણ દેશની આત્મા છે તેમણે કહ્યું કે જે પણ બંધારણના દાયકામાં હશે આ દેશમાં એજ થશે
પત્રકારો જયારે મુસ્લિમ પક્ષના એ દાવા પર કે જે શિવલિંગ બતાવવામાં આવ્યું છે તે વુજુ કરવાની જગ્યા છે આ સવાલ પર ઠાકુરે કહ્યું કે તે શિવલિંગ હગતું અને છે તેમણે કહ્યું કે આ લોકો તો રામ મંદિર પર ખોટી બોલી રહ્યાં હતાં આ મામલામાં પણ આ ખોટું બોલી રહ્યા હતાં તેમણે કહ્યું કે કોંગ્રેસે પણ સોગંદપત્ર આપી રામ મંદિરનો સમયે ખોટું બોલ્યું હતું