ધારી- બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ સજાડે પાતાના વતન ચલાલા ખાતે મતદાન કર્યુ હતું. જયારે રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ પોતાના વતન ખાતે સહપરિવાર મતદાન કર્યુ હતું.