એક ખાનગી ટીવી કાર્યક્રમમાં લધુમતિ મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકલી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે ભાગ લીધો અને ધર્મ યુધ્ધ સેશનમાં બંન્ને વચ્ચે ગરમાગરમ ચર્ચા થઇ હતી.જયારે સલમાન ખુર્શીદથી પુછયું કે આપે જયારે સનસાઇઝ ઓવર અયોધ્યા પુસ્તક લખ્યું તો અંદાજ તો હશે કે આગ લાગશે
તેના જવાબમાં ખુર્શીદે કહ્યું કે આગ તો લાગી છે જેને બુઝાવવાની છે આથી પુસ્તક લખ્યું જો લોકોને ખબર ન હતી કે સૂર્યોદય શું હોય છે.તે મને ખુબ કષ્ટ થશે મેં અંધકારની વાત કરી નથી જો હિન્દુ ધર્મના લોકોને ખબર નથી કે સૂર્યોદય શું હોય છે તો મને ખુબ કષ્ટ થશે મેં સનસેંટ કહ્યું નહીં મેં અંધકારની વાત કરી નથી મેં એક આશાની વાત કહી
તેમણે કહ્યું કે હિન્દુત્વ એક તે ઓફ લાઇફ છે.એક જીવવાની પધ્ધતિ છે પરંતુ ધર્મમાં પરિવર્તન કરવાનું મુશ્કેલ છે પરંતુ તે ઓફ લાઇફમાં પરિવર્તન થયું છે બની શકે છે દેશમાં અને વિશ્વમાં થયું છે ઇસ્લામમાં થયું છે ક્રિશ્ચનિાpીમાં થયું છે હિન્દુત્વમાં પણ લોકો પરિવર્તન કરી રહ્યાં છે આ સારી વાત નથી અમે પુસ્તકમાં સમાન કહ્યું નથી સિમિલર કહ્યું છે કંઇ વાતમાં પરિવર્તન થઇ રહ્યું છે તે એ વાતમાં થઇ રહ્યું છે કે તેમણે પણ કર્યું છે અને તેમણે પણ કર્યું છે.
ખુર્શીદે આગળ કહ્યું કે જો પરિવર્તન ધર્મની પધ્ધતિમાં ખરાબ કરે છએ તો તેની બુરાઇ કરવી તેને કહેવું મારૂ કર્તવ્ય બને છે હું માનુ છું કે આ દેશમાં હિન્દુ હોય મુસ્લીમ હોય શિખ હોય ઇસાઇ હોય દરેક ધર્મની સુરક્ષા કરવી પોતાનાથી ઉપર રાખવી તે આપણુ કર્તવ્ય છે.
તેમણે કહ્યું કે મારા આ પુસ્તકનો હેતુ જોડવાનો છે પરસ્પર અંતર ઓછું કરવાનો છે હું અહીં આરોપ પ્રત્યારોપમાં જોડાયેલો રહ્યો તો હું એક વકીલ બની જઇશ તેઓને જે કહેવું હોય તે કહે અમે આમ કરતા રહીશું.તેમણે સવાલ કર્યો કે મારા ઘરમાં આગ જેણે લગાવી શું તે આઇએસ વાળા હતાં.તેઓ બોકો હરામવાળા હતાં જો તે હિન્દુત્વના ન હતાં તો મારૂ ઘર કોણે સળગાવ્યું તે જવાબ આપી દે
તેમના જવાબમાં મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે હિન્દુત્વ હિન્દુસ્તાનનો આત્મા છે આ સંસ્કૃતિનું પરિણામ છે કે જયારે હિન્દુસ્તાન વિભાજીત થયો તો બે દેશ બન્યા હિન્દુસ્તાન બન્યું પાકિસ્તાન બન્યું હિન્દુસ્તાનની સંસદમાં વસુધૈવ કુટુંબકમ લખ્યું છે.પાકિસ્તાનની સંસદમાં શું લખ્યું છે તમને ખબર છે સનાતની ધર્મનું પરિણામ છે કે ભારત ધર્મ નિરપેક્ષ દેશ બન્યું અને પાકિસ્તાન ઇસ્લામિક દેશ બન્યું.