રાજુલાના જુના માંડરડી ગામે રમેશભાઈ છગનભાઈ મકવાણાએ રણજીતભાઈ ગોહીલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ આરોપીના ઘર પાસે ઉભા હતા જેથી સારું નહીં લાગતાં લાકડી લઈ આડેધડ મુંઢમાર માર્યો હતો.