રાજુલાના જુની માંડરડી ગામે ગોહિલ પરિવાર દ્વારા માતાજીનો માંડવો યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગામ અગ્રણીઓ પણ જાડાયા હતા.