જુનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો નિરિક્ષક તરીકે નિયુક્ત કર્યાછે. જેઓ સ્થાનિક કોંગ્રેસ પક્ષના સંગઠન સાથે પરામર્શ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા માટે મહત્વની ભૂમિકા અદા કરશે.
(૧) પુંજાભાઈ વંશ, પૂર્વ વરિષ્ઠ ધારાસભ્ય. (૨) વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ સાંસદ, અમરેલી (૩) રહીમભાઈ સોરા, નેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ