જુનાગઢના કેશોદમાં મહિલા પર દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. આરોપીએ મહિલાને નોકરીની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસ,માં બહાર આવ્યું છે. એટલું જ નહી આરોપીએ મહિલાની બન્ને દિકરીઓ સામે પણ નજર બગાડી હોવાનું કહેવાય છે.
આ બનાવમાં મહિલા સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદનો આધારે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.